મને પટાવવી આટલી અઘરી કેમ છે?

save female and save humanity …..

Jitesh Donga

હેલ્લો…

હું ઇન્ડીયન ગર્લ છું. પબ્લિક કહે છે કે મને પટાવવી અઘરી છે.

પબ્લિક ખોટી છે. હું કહું છું કે- મને ઇન્ડીયામાં પટાવવી અઘરી છે! કારણ આપું?

ધારો કે હું એક મુસ્લિમ છોકરી છું. તો પછી મને પટાવવી ભૂલી જ જવી.

ધારો કે હું હિંદુ છોકરી છું. તો મને પટાવ્યા પછી પસ્તાવાનો વારો આવશે.

જો હું જૈન છું, તો મારા નખરા જ તમને કંટાળો આપી દેશે.

મોટા ભાગના બુધેશકુમારો ધર્મ જોઇને પ્રેમ કરવા જાય છે, અને પછી ફરિયાદ કરવા બેસે છે. પ્રેમને અને ધર્મને ભેગા કરીને જ તો આ બધા બુધેશકુમારોએ ગામના ગામ સળગાવ્યા છે.

પરંતુ ધારો કે હું એક મોર્ડન ગર્લ છું. ભણેલી છું. સ્માર્ટ-સેક્સી-માલ-ફટકો છું. મારી પાછળ ઘણા ફિદા છે. હું કોલેજ માં છું. મારે બે-ત્રણ વાર લવ થયો છે. તુટ્યો છે. મારે બીજા બે ક્રશ છે. લફરા નથી. મારા સંબધોમાં જરૂર પૂરતા સાથે રહેવાના ઢોંગ નથી. ઓવરઓલ હું ઓપન માઈન્ડેડ છું. બધા છોકરાઓ સાથે વાત કરું છું…

View original post 881 more words

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s